Website Will be going Under Maintenance
Prothestic Aids and Appliances
યોજનાનું નામ
  • દિવ્યાંગ સાધન સહાય યોજના
પાત્રતાના માપદંડ
  • ૪૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા હોવા જોઇએ.
  • આ યોજના હેઠળ નીચે મુજબના પત્રકમાં દર્શાવેલ દિવ્યાંગતાના પ્રકાર મુજબ સાધન મળવાપાત્ર થશે.
દિવ્યાંગતાના પ્રકાર પ્રમાણે સાધનો
ક્રમાંક દિવ્યાંગતાના પ્રકાર સાધનનુ નામ (રેડી ટુ યુઝ) સાધનનુ નામ (ફેબ્રીકેટેડ)
1અંધત્વસ્માર્ટ કેન, સ્માર્ટ ફોન, વિઝયુઅલ ઈમપેરડ કીટ, બ્રેલ કિટ
2મસ્ક્યુલર ડિસ્ટ્રોફીવ્હીલચેરકેલિપર્સ
3શ્રવણ ક્ષતિહિયરીંગ એઇડ્સ (BTE) બંન્ને કાન માટે
4ઓછી દ્રષ્ટિચશ્મા
5બૌધ્ધિક અસમર્થતાTLM કિટ (ઉંમર પ્રમાણે)
6કુષ્ઠરોગ મુક્ત વ્યક્તિADL કિટ, સેલ ફોન
7લોકોમોટર દિવ્યાંગતાવ્હીલચેર, ટ્રાઇસિકલ, વોકિંગ સ્ટીક, એલ્યુમીનીયમ કાખઘોડી (ઍક્સિલા ક્રચ), એલ્બો ક્રચકેલિપર્સ, કૃત્રિમ અંગો
8સેરેબ્રલ પાલ્સી(અસ્થિ વિષયક)સી.પી. ચેર, નાની વ્હીલચેર, રોલેટરસકેલિપર્સ
9માનસિક રોગTLM કિટ (ઉંમર પ્રમાણે)
10મલ્ટિપલ ડિસએબિલિટીવ્હીલચેર, ટ્રાઇસિકલ, વોકિંગ સ્ટિક, એલ્યુમીનીયમ કાખઘોડી (ઍક્સિલા ક્રચ), એલ્બો ક્રચ, TLM કિટ (ઉંમર પ્રમાણે)કેલિપર, કૃત્રિમ અંગો
  • ઉપરોક્ત સાધનમાંથી એકથી વધુ સાધન સહાયની મર્યાદામાં મળવાપાત્ર થશે.
  • (એકથી વધુ સાધન માટે અરજી કરેલ હોય તેવા કિસ્સામાં સાધન સરકારશ્રી દ્વારા નક્કી કરેલ મર્યાદા મુજબની રકમ પ્રમાણેજ મળવાપાત્ર રહેશે)
રજુ કરવાના ડોક્યુમેન્ટ
  • જિલ્લા સિવિલ સર્જનશ્રીનું દિવ્યાંગતાની ટકાવારી દર્શાવતું દિવ્યાંગતા પ્રમાણપત્રની ઝેરોક્ષ / દિવ્યાંગતા ઓળખપત્રની નકલ
  • ઉમરનો પુરાવો (શાળા છોડયાનું પ્રમાણપત્ર, જન્મનો દાખલો, મેડિકલ સર્ટિફિકેટ)
  • રહેઠાણ નો પુરાવો (રેશન કાર્ડ / વીજળી બિલ / ડ્રાઇવિંગ લાઇસન્સ / આધાર કાર્ડ / ચૂંટણી કાર્ડ)