select
Website Will be going Under Maintenance
Loan for Advocate Independent Business Application form
પાત્રતાના માપદંડ
  • તબીબ સ્નાતકો રૂ.૪૦,૦૦૦/- લોન રૂ.૨૫,૦૦૦/- સહાય ૪% વ્યાજદર
  • કાયદાના સ્નાતકો રૂ.૭,૦૦૦/- લોન રૂ.૫,૦૦૦/- સહાય ૪% વ્યાજદર
  • આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર માટે રૂ.૧,૨૦,૦૦૦/- તથા શહેરી વિસ્તાર માટે રૂ.૧,૫૦,૦૦૦/- રાખવા ઠરાવેલ છે.
સહાયનું ધોરણ
  • સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના, વિચરતી-વિમુક્ત જાતિના તબીબી કાયદાના સ્નાતકોને વકીલાતનો સ્વતંત્ર વ્યવસાય શરૂ કરવા માટે સહાય આપવા જોગવાઈ છે.
રજુ કરવાના ડોક્યુમેંટ
  • અરજદારનો રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/ લાઇસન્સ/ ભાડાકરાર/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઈપણ એક)
  • સક્ષમ અધિકારીશ્રીનું જાતિનું પ્રમાણપત્ર તથા આવકનો દાખલો
  • જામીનદારનું જામીનખત (પત્રક-અ મુજબ)
  • જાત જામીનખત (પત્રક-બ મુજબ)
  • બાર કાઉન્સીલ તરફથી થયેલ રજીસ્ટ્રેશનની નકલ/ ફી ભર્યાની પહોંચ
  • ઓફીસના મકાનનું ભાડું એક વર્ષ માટે ભાડા ચિઠ્ઠી
  • વકીલાતનો અનુભવ જો હોય તો પ્રમાણપત્ર આપવું
  • અરજદારના ફોટો