select
Black
BlackMetroTouch
Bootstrap
Default
Glow
Material
Metro
MetroTouch
Office2007
Office2010Black
Office2010Blue
Office2010Silver
Outlook
Silk
Simple
Sunset
Telerik
Vista
Web20
WebBlue
Windows7
Department of Social Justice & Empowerment's Website
A-
A
A+
|
Contact Us
|
Registration of an NGO Working for Disabled People
|
Technical Support
|
Select language
English
Gujarati
Social Justice & Empowerment Department
(Government of Gujarat)
Home
(current)
Director Scheduled Caste Welfare
Director Developing Castes Welfare
Director Social Defense
Corporation
Gujarat Safai Kamdar Development Corporation
Gujarat State Divyangjan Finance and Development Corporation
Gujarat Scheduled Caste Development Corporation
Gujarat Thakor and Koli Development Corporation
Gujarat Unreserved Education and Economical Development Corporation
Other Login
Logout
Website Will be going Under Maintenance
Dr Babasaheb Aambedker Award
યોજનાનો હેતુ
અનુસૂચિત જાતિના તથા પછાતવર્ગના લોકોમાં સામાજિક ન્યાય અને માનવ અધિકારો પ્રાપ્ત કરાવવા તથા પછાતવર્ગોમાં જાગૃત્તિ લાવવા અને તેમના જીવનમાં ઉચ્ચ સંસ્કારોનું સિંચન કરીને રૂઢિગત પ્રથાઓ તથા પ્રણાલીઓમાંથી બહાર લાવી તેઓને શૈક્ષણિક, આર્થિક અને સામાજિક ક્ષેત્રે અન્ય સમાજની હરોળમાં તથા આગળ લાવવા યોગદાન આપનારને વ્યક્તિગત ધોરણે “ર્ડા.બાબાસાહેબ આંબેડકર એવોર્ડ” તા.૨૪/૦૩/૧૯૯૫ના સરકારશ્રીના ઠરાવથી વર્ષ ૧૯૯૫ થી આપવામાં આવે છે. હાલમાં એવોર્ડ માટે રૂા.૨.૦૦ લાખની રોકડ રકમ અને એક પ્રશસ્તિ પત્ર આપવામાં આવે છે.
નિયમો અને શરતો
આ એવોર્ડ મરણોત્તર એવોર્ડ તરીકે આપવામાં આવશે નહીં.
આ એવોર્ડ વ્યકિતગત ધોરણે આપવામાં આવે છે.
છેલ્લાં ૧૦ વર્ષમાં વ્યક્તિએ અનુસૂચિત જાતી અને સમાજના નબળા વર્ગના લોકોના ઉત્કર્ષ માટે આપેલ યોગદાનને એવોર્ડ આપવા માટે ધ્યાનમાં લેવામાં આવશે. તેમ છતાં આવી વ્યક્તિએ અગાઉ અનુસૂચિત જાતી સમેત સમાજના નબળા વર્ગના ઉત્કર્ષ માટે કોઈ મહત્વનું / યાદગાર યોગદાન આપેલ હોય તો તે ધ્યાનમાં લેવામાં આવશે.
કોઈપણ વ્યક્તિ એવોર્ડ માટે પોતાના નામની ભલામણ કરી શકશે નહી
કોઈપણ વ્યક્તિ કે સંસ્થા કોઈપણ એક જ નામની એવોર્ડ માટે ભલામણ કરી શકશે
એવોર્ડ પસંદગી નિર્ણાયક સમિતિના સભ્યો કોઈના નામની ભલામણ કરી શકશે નહી.
આ એવોર્ડ માટે અનુસૂચિત જાતિની વ્યક્તિ અરજી કરવાને પાત્ર રહેશે.
રજુ કરવાના ડોક્યુમેન્ટ
અરજદારનું આધાર કાર્ડ
રેશનકાર્ડ
ચૂંટણી ઓળખપત્ર
અરજદારની જાતિ/પેટા જાતિ નો દાખલો (પ્રમાણિત નકલ)
રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/ લાઇસન્સ/ ભાડાકરાર/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઈ પણ એક)
જન્મનો દાખલ/સ્કુલ લીવીંગ પ્રમાણપત્ર (પ્રમાણિત નકલ)
એવોર્ડ માટે ભલામણ કરેલ મહાનુભાવોની વિગત (ચાલુ વર્ષની જાહેરાતના સંદર્ભમાં)
અગાઉ કોઈ એવોર્ડ મળેલ હોય તો તેની વિગત (વર્ષ સહિત વિગતો આપવી)
એવોર્ડ માટે અરજી કરનારનો અદ્યતન ફોટોગ્રાફ
શૈક્ષણિક લાયકાત
સમાજ કલ્યાણના કયા ક્ષેત્રમાં વિશિષ્ટ પ્રદાન કરેલ છે. (આધાર સહિત)
બેંક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક (અરજદારના નામનું)
Citizen Help Manual
Your Application Status
New NGO Registration
Help Videos
Citizen Login
User ID
Password
Captcha Code
Get Audio Code
Forgot Password?
Forgot User ID?
New User?
Please Register Here!
New NGO?
Please Register Here!
Employee Login
Previous
Next
News/Notification Information
ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ
dsd
02/11/2021
Attachment
ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ
sdasd
02/11/2021
Attachment
ગુજરાત બિનઅનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ
dasd
02/11/2021
Attachment
Read More
You are already logged In. Kindly Logout.
Forgot Password
×
User ID :
*
Reset Password
×
OTP Code :
*
New Password :
*
Confirm Password :
*