Department of Social Justice & Empowerment's Website
A-
A
A+
|
Contact Us
|
Registration of an NGO Working for Disabled People
|
Technical Support
|
Select language
English
Gujarati
Social Justice & Empowerment Department
(Government of Gujarat)
Home
(current)
Director Scheduled Caste Welfare
Director Developing Castes Welfare
Director Social Defense
Corporation
Gujarat Safai Kamdar Development Corporation
Gujarat State Divyangjan Finance and Development Corporation
Gujarat Scheduled Caste Development Corporation
Gujarat Thakor and Koli Development Corporation
Gujarat Unreserved Education and Economical Development Corporation
Other Login
Logout
Website Will be going Under Maintenance
Saat Phera Samuh Lagna
પાત્રતાના માપદંડ
આવક મર્યાદાનું ધોરણ ગ્રામ્ય વિસ્તાર માટે રૂ.૧,૨૦,૦૦૦/- તથા શહેરી વિસ્તાર માટે રૂ.૧,૫૦,૦૦૦/- નિયત થયેલ છે.
આ યોજનાનો લાભ લેવા માટે ઓછામાં ઓછા ૧૦ નવયુગલનો સમૂહલગ્ન કાર્યક્ર્મ આયોજક સંસ્થાએ યોજવાનો રહે છે.
આ યોજનાનો લાભ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો તેમજ આર્થિક રીતે પછાત વર્ગોને (ગુજરાત રાજ્યના મૂળ વતનીઓને) જ મળવાપાત્ર
કન્યાની વયમર્યાદા લગ્ન સમયે ૧૮ વર્ષ અને યુવકની વય ૨૧ વર્ષ થયેલ હોવી જોઇએ.
સહાયનું ધોરણ
સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો તેમજ આર્થિક પછાત વર્ગના નવયુગલને રૂ.૧૨,૦૦૦/- તથા આયોજક સંસ્થાને યુગલ દીઠ રૂ.૩૦૦૦/- લેખે (વધુમાં વધુ રૂ.૭૫,૦૦૦/- સુધી) પ્રોત્સાહક રકમ આપવામાં આવે છે.
સાત ફેરા સમૂહલગ્ન આયોજિત જિલ્લામાંથી કુંવરબાઇનું મામેરૂ યોજનાની સહાય મળવાપાત્ર થાય છે.
સમૂહલગ્નમાં ભાગ ભાગ લેનાર લાભાર્થી કન્યા સાતફેરા સમૂહલગ્ન યોજના તેમજ કુંવરબાઇનું મામેરૂ યોજનાની તમામ શરતો પરિપૂર્ણ કરતી હોય તો આ બંન્ને યોજનાઓ હેઠળ લાભ મેળવવા પાત્ર રહે છે.
રજુ કરવાના ડોક્યુમેંટ
સંસ્થાનું નોંધણી અંગેનું પ્રમાણપત્ર
બેંક ખાતાની વિગત દર્શાવતી પાસબુકના પાનાની નકલ / રદ કરેલ ચેક(સંસ્થાના નામનો)
કન્યાનું આધારકાર્ડ
કન્યાના પિતા/વાલીનો વાર્ષિક આવકનો દાખલો
લગ્ન નોંધણી પ્રમાણપત્ર
બેંક ખાતાની વિગત દર્શાવતી પાસબુકના પાનાની નકલ અથવા કેન્સલ ચેક (યુવતીના નામનું)
Citizen Help Manual
Your Application Status
New NGO Registration
Help Videos
Citizen Login
User ID
Password
Captcha Code
Forgot Password?
Forgot User ID?
Employee Login
Previous
Next
News/Notification Information
ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ
dsd
02/11/2021
Attachment
ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ
sdasd
02/11/2021
Attachment
ગુજરાત બિનઅનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ
dasd
02/11/2021
Attachment
Read More
You are already logged In. Kindly Logout.
Forgot Password
×
User ID :
*
Reset Password
×
OTP Code :
*
New Password :
*
Confirm Password :
*