Website Will be going Under Maintenance
Prize scheme for cleaners and their dependent children
નિયમો અને શરતો
  • ગુજરાત સફાઇ કામદાર વિકાસ નિગમની esamajkalyan.gujarat.gov.in વેબસાઇટ ઓનલાઇન કરેલ અરજીઓ પૈકી પ્રથમ, બીજા અને ત્રીજા ક્રમે આવનાર અરજદારોને આ યોજ્ના હેઠળ લાભ મળવાપાત્ર રહેશે
  • આ યોજનાનો લાભ મેળવવા માટે વાર્ષિક આવક મર્યાદાનું ધોરણ રહેશે નહિ.
  • વર્ષ ૨૦૨૧ દરમ્યાન લેવામાં આવેલ એસ.એસ.સી. બોર્ડ અને એચ.એસ.સી. બોર્ડની પરીક્ષામાં ઉત્તિર્ણ થયેલ વિધાર્થીઓ જ આ યોજનનો લાભ લઇ શકશે.
  • અરજદારે સફાઇ કામદાર/આશ્રિત હોવા અંગેનું સક્ષમ અધિકારીશ્રીનું પ્રમાણ પત્ર તેમજ માર્કશીટની નકલ રજૂ કરવાની રહેશે.
  • અરજદારની બેંકની પાસબુકની નકલ રજૂ કરવાની રહેશે.
આ યોજના હેઠળ નીચે દર્શાવ્યા મુજબા ઇનામની રકમ અને પ્રશસ્તિ પત્ર આપવામાં આવશે
ક્રમ ધોરણ – ૧૦ માં ઉત્તિર્ણ થયેલ વિધ્યાર્થી ધોરણ – ૧૨ વિજ્ઞાન પ્રવાહ/સામાન્ય પ્રવાહ માં ઉત્તિર્ણ થયેલ વિધ્યાર્થી
પ્રથમ ક્રમે આવનાર વિધ્યાર્થીને રૂ. ૪૧,૦૦૦/- પ્રથમ ક્રમે આવનાર વિધ્યાર્થીને રૂ. ૩૧,૦૦૦/-
બીજા ક્રમે આવનાર વિધ્યાર્થીને રૂ. ૨૧,૦૦૦/- બીજા ક્રમે આવનાર વિધ્યાર્થીને રૂ. ૨૧,૦૦૦/-
ત્રીજા ક્રમે આવનાર વિધ્યાર્થીને રૂ. ૧૧,૦૦૦/- ત્રીજા ક્રમે આવનાર વિધ્યાર્થીને રૂ. ૧૧,૦૦૦/-