select
Black
BlackMetroTouch
Bootstrap
Default
Glow
Material
Metro
MetroTouch
Office2007
Office2010Black
Office2010Blue
Office2010Silver
Outlook
Silk
Simple
Sunset
Telerik
Vista
Web20
WebBlue
Windows7
Department of Social Justice & Empowerment's Website
A-
A
A+
|
Contact Us
|
Registration of an NGO Working for Disabled People
|
Technical Support
|
Select language
English
Gujarati
Social Justice & Empowerment Department
(Government of Gujarat)
Home
(current)
Director Scheduled Caste Welfare
Director Developing Castes Welfare
Director Social Defense
Corporation
Gujarat Safai Kamdar Development Corporation
Gujarat State Divyangjan Finance and Development Corporation
Gujarat Scheduled Caste Development Corporation
Gujarat Thakor and Koli Development Corporation
Gujarat Unreserved Education and Economical Development Corporation
Other Login
Logout
Website Will be going Under Maintenance
Dr. Savitaben Ambedkar Interracial Marriage Assistance Scheme
યોજનાનો હેતુ
હિન્દુ ધર્મની અનુસૂચિત જાતિની વ્યક્તિ અને હિન્દુધર્મની અનુસૂચિત જાતિ સિવાયની અન્ય જાતિની વ્યક્તિઓ વચ્ચેનાં લગ્ન દ્વારાઅસ્પૃશ્યતા દુર કરી સામાજીક સમરતા લાવવાનાં ભાગરૂપે ડૉ.સવિતાબેન આંબેડકર આંતરજ્ઞાતિય લગ્ન સહાય યોજના અમલમાં મુકેલ છે.જેમાં રૂ.૧,૦૦,૦૦૦/- ની સહાય પતિ-પત્નીના સંયુક્ત નામે નાની બચતમાં પ્રમાણપત્રો ભેટ સ્વરૂપે તથા રૂ.૧,૫૦,૦૦૦/- રકમ ઘરવપરાશના સાધનો ખરીદવા માટે એમ કુલ રૂ. ૨,૫૦,૦૦૦/-ની સહાય આપવામાં આવે છે
નિયમો અને શરતો
આંતરજ્ઞાતિય લગ્ન કરનાર યુગલ પૈકી કોઈ એક વ્યકિત ગુજરાતના મુળ વતની હોવા જોઇએ.
આવા લગ્નની નોંધણી કરાવવાની રહેશે અને લગ્ન કર્યા બાદ બે વર્ષની અંદર આ યોજના માટે સહાય મેળવવા અરજી કરવાની રહેશે.
આંતરજ્ઞાતિય લગ્ન કરનાર પરપ્રાંતની વ્યકિતના મા-બાપ ગુજરાત રાજ્યમાં વસવાટ કરતા હોવા જોઈએ.
અનુસૂચિત જાતિ સિવાયની બીજી વ્યકિત પરપ્રાંતની હોયતો તેણે જે તે પ્રાંત કે રાજ્યમાં તે અસ્પૃશ્ય ગણાતી નથી અને હિંન્દુ ધર્મ પાળે છે તે બાબતનું પ્રમાણપત્ર આપવાનું રહેશે.
વિધુર કે વિધવા જેને બાળકો ન હોય તેવી વ્યક્તિ જો પુન:લગ્ન કરે તો આ યોજના હેઠળ સહાય મળવાપાત્ર રહેશે.
કોઈ આવક મર્યાદા નથી.
રજુ કરવાના ડોક્યુમેન્ટ
અરજદારે છૂટાછેડા ક્યારે લીધા તે અંગેના દસ્તાવેજ (લગ્ન સમયે અરજદાર પરણિત હોય તો)
મરણનો દાખલો (લગ્ન સમયે અરજદાર વિધુર/વિધવા હોય તો)
યુવક/યુવતીએ છૂટાછેડા ક્યારે લીધા તે અંગેના દસ્તાવેજ (લગ્ન સમયે યુવક/યુવતી પરણિત હોય તો)
મરણનો દાખલો (લગ્ન સમયે યુવક/યુવતી વિધુર/વિધવા હોય તો)
અરજદારનું આધારકાર્ડ
અરજદારની જાતિનું પ્રમાણ પત્ર
અરજદારનો શાળા છોડયાનો દાખલો
યુવક/યુવતીનું જાતિનું પ્રમાણ પત્ર
યુવક/યુવતીનો શાળા છોડયાનો દાખલો
રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/ લાઇસન્સ/ ભાડાકરાર/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઈ પણ એક)
લગ્ન નોંધણી નુ પ્રમાણ પત્ર
બેંક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક (અરજદારના નામનું)
એકરારનામું
લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર મેળવતા સમયે રજુ કરવામાં આવતું ફોર્મ રજૂ કરવામાં આવતું ફોર્મ(લગ્ન વિજ્ઞપ્તિનું ફોર્મ)
Citizen Help Manual
Your Application Status
New NGO Registration
Help Videos
Citizen Login
User ID
Please Enter Registration Number
Password
Please Enter Password
Captcha
3 + 6 =
Forgot Password?
Forgot User ID?
New User?
Please Register Here!
New NGO?
Please Register Here!
Employee Login
Previous
Next
News/Notification Information
ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ
dsd
02/11/2021
Attachment
ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ
sdasd
02/11/2021
Attachment
ગુજરાત બિનઅનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ
dasd
02/11/2021
Attachment
Read More
You are already logged In. Kindly Logout.
Forgot Password
×
User ID :
*
Please Enter User ID
Invalid Registration Number
Reset Password
×
OTP Code :
*
Please Enter OTP Code
New Password :
*
Please Enter New Password
You can use Except (< and >) Minimum Four characters and Maximum Sixteen characters.
Confirm Password :
*
Please Enter Confirm Password
Passwords do not match