Website Will be going Under Maintenance
Vehicle Loan Yojana
યોજનાનો હેતુ
  • ગુજરાત સફાઇ કામદાર વિકાસ નિગમ, ગાંધીનગર દ્વારા વ્હીકલ લોન યોજના હેઠળ નિયત થયેલ યુનિટ કોસ્ટની મર્યાદામાં સફાઇ કામદાર/આશ્રિતોના પુનઃ સ્થાપન માટે વ્યક્તિગત રૂા. ૧૦,૦૦,૦૦૦/- સુધીની લોન/ ધિરાણ ૬ ટકાના વ્યાજદરે આપવામાં આવે છે. .
પત્રતા
  • સફાઇ કામદાર/આશ્રિત પુરૂષ.
  • ઉંમર ૧૮ થી ૫૦ વર્ષ.
રજુ કરવાના થતા પુરાવાઓ
  • અરજદારનું આધાર કાર્ડ
  • અરજદારનું રેશનકાર્ડ
  • ચૂંટણી ઓળખપત્ર
  • અરજદારની કુલ વાર્ષિક આવકનો દાખલો
  • સફાઇ કામદાર/આશ્રિતનું પ્રમાણપત્ર
  • લાયસન્સની નકલ
  • રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/ લાઇસન્સ/ ભાડાકરાર/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઈ પણ એક)
  • બી.પી.એલ. નુ પ્રમાણપત્ર (જો બી.પી.એલ. હોય તો)
  • બઁક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક (અરજદારના નામનું)
  • પતિના મરણ નો દાખલો (જો વિધવા હોય તો)
  • અગાઉ આ યોજનામાં લાભ લીધો નથી તે અંગેનું બાંહેધરી પત્ર