Website Will be going Under Maintenance
Ravishankar Maharaj Award
સહાયનું ધોરણ
  • સમાજના પછાત વર્ગોના કલ્યાણ માટે વિશિષ્ટ યોગદાન આપનાર વ્યક્તિને આ યોજના હેઠળ રૂ.૧.૦૦ લાખ તથા પ્રશંસાપત્ર આપવામાં આવે છે.
રજુ કરવાના ડોક્યુમેંટ
  • મેળવેલ સિદ્ધિઓના પ્રમાણપત્રો
  • અન્ય તમારી કારકિર્દીને લગતા ડોકયુમેંટ
  • સમાજના ઉત્કર્ષ માટે કરેલ યોગદાનની વિગતો
  • એવોર્ડ માટે ભલામણ કરેલ હોય તે વ્યક્તિની વિગત
  • અરજદાર અંગે કરવામાં આવેલ વિશેષ કામગીરી અંગે સમાચાર પત્રો/સોશિયલ મિડિયામાં પ્રસિધ્ધિ મળેલ હોય તો તેની વિગત
  • સફળતાની ટૂંકી વિગત / Success story
  • બેન્ક પાસબુકની ઝેરોક્ષ
  • અન્ય (ઉપર દર્શાવેલ મુદ્દા સિવાયની વિગત)
  • અરજદારના ફોટો