Website Will be going Under Maintenance
Prize scheme for cleaners and their dependent children
નિયમો અને શરતો

તમામ રાજ્યના સફાઈ કામદારો અને તેમના આશ્રિત બાળકો જે ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમની esamajkalyan.gujarat.gov.in વેબસાઇટ પર ઓનલાઈન કરેલ અરજીઓ પૈકી વર્ષ ૨૦૨૫ માં ધોરણ – ૧૦ અને ધોરણ ૧૨ (આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ) માં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે આવનાર બાળકો ઇનામ અને પ્રશસ્તિ પત્ર આપવાની યોજના અમલમાં મૂકવામાં આવેલ છે.

  • આ યોજનાનો લાભ મેળવવા માટે વાર્ષિક આવક મર્યાદાનું ધોરણ રહેશે નહિ.
  • વર્ષ ૨૦૨૫ દરમિયાન લેવામાં આવેલ એસ.એસ.સી. બોર્ડ અને હાયર સેકન્ડરી બોર્ડની પરીક્ષામાં ઉત્તિર્ણ થયેલ વિદ્યાર્થીઓ જ આ યોજનાનો લાભ લઈ શકશે.
  • અરજદારે સફાઈ કામદાર/આશ્રિત હોવા અંગેનું સક્ષમ અધિકારીશ્રીનું પ્રમાણ પત્ર તેમજ માર્કશીટની નકલ રજૂ કરવાની રહેશે.
  • અરજદારે બેંકની પાસબુકની નકલ રજૂ કરવાની રહેશે.
આ યોજના હેઠળ નીચે દર્શાવ્યા મુજબના ઇનામની રકમ અને પ્રશસ્તિ પત્ર આપવામાં આવશે
ક્રમ ધોરણ-૧૦ ધોરણ-૧૨ (આર્ટ્સ) ધોરણ-૧૨ (કોમર્સ) ધોરણ-૧૨ (વિજ્ઞાન)
પ્રથમ ક્રમ રૂ. ૫૧,૦૦૦/- રૂ. ૫૧,૦૦૦/- રૂ. ૫૧,૦૦૦/- રૂ. ૫૧,૦૦૦/-
દ્વિતીય ક્રમ રૂ. ૪૧,૦૦૦/- રૂ. ૪૧,૦૦૦/- રૂ. ૪૧,૦૦૦/- રૂ. ૪૧,૦૦૦/-
તૃતીય ક્રમ રૂ. ૩૧,૦૦૦/- રૂ. ૩૧,૦૦૦/- રૂ. ૩૧,૦૦૦/- રૂ. ૩૧,૦૦૦/-
News/Notification Information