This is demo website.
Nalanda Award
સહાયનું ધોરણ
  • સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના લોકોના કલ્યાણ માટે વિશિષ્ટ યોગદાન આપનાર સ્વૈચ્છિક સંસ્થાને આ યોજના હેઠળ રૂ.૧.૦૦ લાખ તથા પ્રશંસાપત્ર આપવામાં આવે છે.
રજુ કરવાના ડોક્યુમેંટ
  • મેળવેલ સિદ્ધિઓના પ્રમાણપત્રો
  • અન્ય તમારી કારકિર્દીને લગતા ડોકયુમેંટ
  • સંસ્થાને એવોર્ડ માટે ભલામણ કરેલ હોય તે વ્યક્તિની વિગત
  • સંસ્થા દ્વારા કરવામાં આવેલ વિશેષ કામગીરી અંગે સમાચાર પત્રો/સોશિયલ મિડિયામાં પ્રસિધ્ધિ મળેલ હોય તો તેની વિગત
  • સંસ્થાની સફળતાની ટૂંકી વિગત / Success story
  • સંસ્થાની બેન્ક પાસબુકની ઝેરોક્ષ
  • અન્ય (ઉપર દર્શાવેલ મુદ્દા સિવાયની વિગત)
  • અરજદારના ફોટો