Website Will be going Under Maintenance
Three Wheeler Loan

યોજનાનો હેતુ
  • સ્વરોજગાર મેળવવા માટે થ્રી વ્હીલર વાહન મેળવવા ઇચ્છતા અનુસૂચિત જાતિના વ્યક્તિને આર્થિકરીતે મદદરૂપ થવા ખુબ જ હળવા દરે લોન આપવામાં આવે છે.

આ યોજના અંતર્ગત વિવિધ પેટા યોજનાઓ :-
ક્રમ યોજના GOG / NSFDC વર્ષ
1 ટથ્રી વ્હીલરની યોજના (ઓટોરીક્ષા/લોડીંગ રીક્ષા) GOG ૨૦૧૭-૧૮
2 થ્રી વ્હીલરની યોજના GOG ૨૦૨૦-૨૧
3 થ્રી વ્હીલરની યોજના (આવક મરયાદા રૂ.૧.૫૦ લાખ સુધી) NSFDC ૨૦૨૦-૨૧
4 થ્રી વ્હીલરની યોજના (રૂ.૧.૫૦ થી રૂ.૩.૦૦ લાખ) NSFDC ૨૦૨૦-૨૧

(અ) થ્રી વ્હીલરની યોજના (ઓટોરીક્ષા/લોડીંગ રીક્ષા) (GOG) ( ૨૦૧૭-૧૮ )
ક્રમ યોજના વર્ષ યુનીટ કોસ્ટ લભાર્થી ફાળો નિગમની લોન યુનીટ
1 થ્રી વ્હીલરની યોજના (ઓટોરીક્ષા/લોડીંગ રીક્ષા) ૨૦૧૭-૧૮ ૨,૨૫,૦૦૦/- ૨,૨૫,૦૦૦/- ૧૬૮
નિયમો અને શરતો
  • અરજદાર મુળ ગુજરાતના વતની અને અનુસૂચિત જાતિના બેરોજગાર હોવા જોઇએ
  • અરજદારના કુટુબની કુલ વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે રૂ.૯૮,૦૦૦/- તેમજ શહેરી વિસ્તાર માટે રૂ.૧,૨૦,૦૦૦/- થી વધુ ન હોવી જોઇએ.
  • અરજદારની ઉમંર ૨૧ વર્ષથી ઓછી નહી અને ૫૦ વર્ષથી વધુ ન હોવી જોઇએ
  • આ યોજનાનો વ્યાજનો દર ૩% રહેશે. અને નિયનિત હપ્તા ન ભરનાર લાભાર્થી પાસેથી ૨.૫ % દંડનીય વ્યાજ લેવામાં આવશે.
  • આ યોજનાની વસુલાત નિયત કરેલ ૯૬ માસીક હપ્તામાં વ્યાજ સહિત પરત કરવાના રહેશે
  • અરજદાર કે અરજદારના કુટુબ માંથી કોઇ પણ સભ્યએ અગાઉ નિગમ / કોઇપણ સરકારી / અર્ધ સરકારી કચેરી કે બેંક પાસેથી વાહન ખરીદવા કે અન્ય ધંધા માટે લોન લેધેલ હોવી જોઇએ નહી.
  • અરજદાર કે અરજદારના કુટુંબના કોઇ સભ્ય સરકારી કે અર્ધ સરકારી કચેરીમાં ફરજ બજાવતાં હોવા જોઇએ નહી.

(બ) થ્રી વ્હીલરની યોજના (GOG) ( ૨૦૨૦-૨૧ )
ક્રમ યોજના વર્ષ યુનીટ કોસ્ટ લભાર્થી ફાળો નિગમની લોન યુનીટ
1 થ્રી વ્હીલરની યોજના ૨૦૨૦-૨૧ ૨,૫૦,૦૦૦/- ૦/- ૨,૫,૦૦૦૦/- ૨૮૦
નિયમો અને શરતો
  • અરજદાર મુળ ગુજરાતના વતની અને અનુસૂચિત જાતિના બેરોજગાર હોવા જોઇએ.
  • અરજદારના કુટુબની કુલ વાર્ષિક આવક રૂ.૬.૦૦ લાખ કે તેથી ઓછી હોવી જોઇએ.
  • અરજદારની ઉમંર ૧૮ વર્ષથી ઓછી નહી અને ૫૦ વર્ષથી વધુ ન હોવી જોઇએ
  • આ યોજનાનો વ્યાજનો દર ૩% રહેશે. અને નિયનિત હપ્તા ન ભરનાર લાભાર્થી પાસેથી ૨ % દંડનીય વ્યાજ લેવામાં આવશે.
  • આ યોજનાની વસુલાત નિયત કરેલ ૯૬ માસીક હપ્તામાં વ્યાજ સહિત પરત કરવાના રહેશે
  • અરજદાર કે અરજદારના કુટુબ માંથી કોઇ પણ સભ્યએ અગાઉ નિગમ / કોઇપણ સરકારી / અર્ધ સરકારી કચેરી કે બેંક પાસેથી વાહન ખરીદવા કે અન્ય ધંધા માટે લોન લેધેલ હોવી જોઇએ નહી.
  • અરજદાર કે અરજદારના કુટુંબના કોઇ સભ્ય સરકારી કે અર્ધ સરકારી કચેરીમાં ફરજ બજાવતાં હોવા જોઇએ નહી.
(ક) થ્રી વ્હીલરની યોજના (આવક મરયાદા રૂ.૧.૫૦ લાખ સુધી) (NSFDC) ( ૨૦૨૦-૨૧ )
ક્રમ યોજના વર્ષ યુનીટ કોસ્ટ લભાર્થી ફાળો નિગમની લોન યુનીટ
1 થ્રી વ્હીલરની યોજના(આવક રૂ.૧.૫૦ લાખ સુધી) ૨૦૨૦-૨૧ ૨૧૫૦૦૦/- ૧૧૦૦૦/- ૨૦૪૦૦૦/- ૨૦૦
નિયમો અને શરતો
  • અરજદાર મુળ ગુજરાતના વતની અને અનુસૂચિત જાતિના બેરોજગાર હોવા જોઇએ.
  • અરજદારના કુટુબની કુલ વાર્ષિક આવક રૂ.૧.૫૦ લાખ કે તેથી ઓછી હોવી જોઇએ.
  • અરજદારની ઉમંર ૨૧ વર્ષથી ઓછી નહી અને ૫૦ વર્ષથી વધુ ન હોવી જોઇએ
  • આ યોજનાનો વ્યાજનો દર ૩% રહેશે. અને નિયનિત હપ્તા ન ભરનાર લાભાર્થી પાસેથી ૨.૫% દંડનીય વ્યાજ લેવામાં આવશે.
  • આ યોજનાની વસુલાત નિયત કરેલ ૬૦ માસીક હપ્તામાં વ્યાજ સહિત પરત કરવાના રહેશે
  • અરજદાર કે અરજદારના કુટુબ માંથી કોઇ પણ સભ્યએ અગાઉ નિગમ / કોઇપણ સરકારી / અર્ધ સરકારી કચેરી કે બેંક પાસેથી વાહન ખરીદવા કે અન્ય ધંધા માટે લોન લેધેલ હોવી જોઇએ નહી.
  • અરજદાર કે અરજદારના કુટુંબના કોઇ સભ્ય સરકારી કે અર્ધ સરકારી કચેરીમાં ફરજ બજાવતાં હોવા જોઇએ નહી.
(ડ) થ્રી વ્હીલરની યોજના(આવક મર્યાદા રૂ.૧.૫૦ થી રૂ.૩.૦૦ લાખ સુધી)(NSFDC)(૨૦૨૦-૨૧)
ક્રમ યોજના વર્ષ યુનીટ કોસ્ટ લભાર્થી ફાળો નિગમની લોન યુનીટ
1 થ્રી વ્હીલરની યોજના(આવક રૂ.૧.૫૦ લાખ થી રૂ.૩.૦૦ લાખ સુધી) ૨૦૨૦-૨૧ ૨૧૫૦૦૦/- ૧૧૦૦૦/- ૨૦૪૦૦૦/- ૨૦૦
નિયમો અને શરતો
  • અરજદાર મુળ ગુજરાતના વતની અને અનુસૂચિત જાતિના બેરોજગાર હોવા જોઇએ.
  • અરજદારના કુટુબની કુલ વાર્ષિક આવક રૂ.૧.૫૦ લાખ થી વધુ અને રૂ.૩.૦૦ લાખથી ઓછી હોવી જોઇએ.
  • અરજદારની ઉમંર ૨૧ વર્ષથી ઓછી નહી અને ૫૦ વર્ષથી વધુ ન હોવી જોઇએ
  • આ યોજનાનો વ્યાજનો દર ૩% રહેશે. અને નિયનિત હપ્તા ન ભરનાર લાભાર્થી પાસેથી ૨.૫% દંડનીય વ્યાજ લેવામાં આવશે.
  • આ યોજનાની વસુલાત નિયત કરેલ ૬૦ માસીક હપ્તામાં વ્યાજ સહિત પરત કરવાના રહેશે
  • અરજદાર કે અરજદારના કુટુબ માંથી કોઇ પણ સભ્યએ અગાઉ નિગમ / કોઇપણ સરકારી / અર્ધ સરકારી કચેરી કે બેંક પાસેથી વાહન ખરીદવા કે અન્ય ધંધા માટે લોન લેધેલ હોવી જોઇએ નહી.
  • અરજદાર કે અરજદારના કુટુંબના કોઇ સભ્ય સરકારી કે અર્ધ સરકારી કચેરીમાં ફરજ બજાવતાં હોવા જોઇએ નહી..
આ તમામ યોજનાઓ માટે રજુ કરવાના ડોક્યુમેન્ટ
(અ) ઓનલાઇન અરજી કરતી વખતે (અપલોડ કરવા)
  • ઓળખનો પુરાવો(કોઇ એક)(આધારકાર્ડ/ચુંટણીકાર્ડ/ડ્રાઇવીંગ લાઇસન્સ/પાનકાર્ડ)
  • ઉંમરનો પુરાવો
  • જાતિનો પુરાવો
  • આવકનો પુરાવો
  • રહેઠાણનો પુરાવો(કોઇ એક)(આધારકાર્ડ/ચુંટણીકાર્ડ/રેશનકાર્ડ /લાઇટ બિલ)
  • ફોટો અને સહિ
  • રેશનકાર્ડ