(Government of Gujarat)
ગુજરાત સફાઇ કામદાર વિકાસ નિગમ, ગાંધીનગર દ્વારા ટર્મ લોન યોજના (DF) હેઠળ જુદા જુદા ધંધા/વ્યવસાયો જેવા કે, મંડપ ડેકોરેશન, કોમ્પ્યુટર, ઇલેકટ્રીકની દુકાન, પશુપાલન, મીઠાઇની દુકાન, અનાજ દળવાની ધંટી, કરીયણાની દુકાન, વાંસકામ, મોબાઇલ રીપેરીંગ, દરજીકામ, સુથારી કામ, કડીયાકામ વગેરે માટે સફાઇ કામદાર/આશ્રિતોના પુનઃ સ્થાપન માટે વ્યક્તિગત રૂા. ૧૦,૦૦,૦૦૦/- સુધીની લોન/ ધિરાણ ૬ ટકાના વ્યાજદરે આપવામાં આવે છે.
Forgot Password?