Website Will be going Under Maintenance
Financial Assistance to persons with intellectual Disability
કોને લાભ મળી શકે?
  • ૫૦% કે તેથી વધુ બૌધ્ધિક અસમર્થતા, સેરેબલ પાલ્સી, ઓટીઝમ અને ૪૦% થી વધુ મસ્ક્યુલર ડિસ્ટ્રોકી અને ક્રોનીક ન્યુરોલોજીકલ સ્થિતિ પ્રકારની દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિને આ યોજનાનો લાભ મળવાપાત્ર છે.
  • ૦ થી ૭૯ વર્ષ સુધીના દિવ્યાંગ વ્યક્તિઓને લાભ મળવાપાત્ર છે.
મળવાપાત્ર સહાય
  • આ યોજના હેઠળ લાભાર્થીને માસિક રૂ.૧૦૦૦/- સહાય મળવાપાત્ર છે.
અરજી સાથે સામેલ કરવાના પુરાવા. (બિડાણ).
  • રહેઠાણનો પુરાવો
  • ઉંમરનો પુરાવો (શાળા છોડયાનું પ્રમાણપત્ર / જન્મનો દાખલો)
  • દિવ્યાંગ ઓળખકાર્ડ અથવા સિવિલ સર્જનશ્રી દ્વારા આપવામાં આવેલ દિવ્યાંગતાના પ્રમાણપત્ર પૈકી કોઈ પણ એક.
  • બેંક એકાઉન્ટની માહિતી.
  • આધારકાર્ડની નકલ.