select
Black
BlackMetroTouch
Bootstrap
Default
Glow
Material
Metro
MetroTouch
Office2007
Office2010Black
Office2010Blue
Office2010Silver
Outlook
Silk
Simple
Sunset
Telerik
Vista
Web20
WebBlue
Windows7
Department of Social Justice & Empowerment's Website
A-
A
A+
|
Contact Us
|
Registration of an NGO Working for Disabled People
|
Technical Support
|
Select language
English
Gujarati
Social Justice & Empowerment Department
(Government of Gujarat)
Home
(current)
Director Scheduled Caste Welfare
Director Developing Castes Welfare
Director Social Defense
Corporation
Gujarat Safai Kamdar Development Corporation
Gujarat State Divyangjan Finance and Development Corporation
Gujarat Scheduled Caste Development Corporation
Gujarat Thakor and Koli Development Corporation
Gujarat Unreserved Education and Economical Development Corporation
Other Login
Logout
Website Will be going Under Maintenance
DC Government Chhatralay Admission
યોજનાનો હેતુ
સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો (બક્ષીપંચ) અને આર્થિક રીતે પછાત વર્ગોમાં મેડીકલ, એન્જીનીયરીંગ, ફાર્મસી ડિગ્રી, ડિપ્લોમાં, આર્ટસ અને કોમર્સના સ્નાતક, અનુસ્નાતક, ઉચ્ચ અભ્યાસક્રમમાં તેમજ ધો.૧૧-૧૨ માં તમામ પ્રવાહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી/વિદ્યાર્થીનીઓને ઉચ્ચ શિક્ષણની પૂરતી તક આપવાના હેતુથી સરકારી છાત્રાલયોમાં વિના મૂલ્યે રહેવા, જમવાની સવલતો આપવામાં આવે છે
નિયમો અને શરતો
પ્રવેશની અરજી કરનાર ફ્રેશ (નવા) વિદ્યાર્થીએ વાર્ષિક પરીક્ષામાં ૬૦% કે તેથી વધુ ગુણ તથા રીન્યુઅલ (જુના) વિદ્યાર્થીએ ગત વર્ષની વાર્ષિક પરીક્ષામાં ૫૦% કે તેથી વધુ ગુણ મેળવેલ હોવા જોઇશે
કુમાર તથા કન્યા છાત્રો માટે વાર્ષિક આવક મર્યાદા રૂ.૨.૫૦ લાખ છે. કન્યા છાત્રો માટે ઓછી આવકવાળાને અગ્રતા આપવાની રહેશે
પ્રવેશ માટે અરજી કરનાર વિદ્યાર્થી મુળ ગુજરાતનો વતની હોવો જોઇએ
છાત્રાલય જે સ્થળે આવેલ હોય તે શહેરના સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશ મળશે નહીં.
છાત્રાલય જે જિલ્લામાં જે સ્થળે આવેલ હોય તે વિસ્તારની કોલેજમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીને જ પ્રવેશ આપવામાં આવશે.
ડિસ્ટન્સ લર્નિંગથી ચાલતા અભ્યાસક્રમોના આધારે છાત્રાલયમાં પ્રવેશ મેળવી શકાશે નહીં.
છાત્રાલયની માન્ય સંખ્યા તથા છાત્રાલયના મકાનની ક્ષમતા ધ્યાને રાખી પ્રથમ રીન્યુઅલ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે. ત્યારબાદ ખાલી રહેતી જગ્યાઓ પર ફ્રેશ વિદ્યાર્થીઓને મેરીટના ધોરણે પ્રવેશ આપવામાં આવશે.
પ્રવેશ મેળવવા અરજી કરનાર વિદ્યાર્થી/વિદ્યાર્થીનીની ઉંમર અરજીના વર્ષના જુલાઈ માસની પ્રથમ તારીખના રોજ ૨૫ વર્ષથી વધુ હોવી જોઈએ નહી.
રજુ કરવાના ડોક્યુમેન્ટ
પાસપોર્ટ સાઇઝનો ફોટો
વિદ્યાર્થીનું આધાર કાર્ડ
સક્ષમ અધિકારીશ્રી પાસેથી મેળવેલ વિદ્યાર્થીનો જાતિનો દાખલો
રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/ લાઇસન્સ/ ભાડાકરાર/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઈ પણ એક)
કુટુંબની વાર્ષિક આવકનો દાખલો
જુના વિદ્યાર્થીએ ગત વર્ષનું વાર્ષિક પરીણામની નકલ યુનિવર્સીટીમાંથી મળવામાં ન હોય તો ગત વર્ષના છેલ્લા સેમેસ્ટરની નકલ અપલોડ કરવાની રહેશે અને તેમાં દર્શાવેલ ગુણની ટકાવારી અરજીમાં દર્શાવવી. વાર્ષિક પરિણામની નકલ મળ્યેથી તુરત જ છાત્રાલયમાં મદદનીશ સમાજ કલ્યાણ અધિકારીશ્રીને રજુ કરવાની રહેશે અને તેમાં નિયત ગુણની ટકાવારી મેળવેલ હશે તો જ છાત્રાલયમાં ફાઇનલ પ્રવેશ આપવામાં આવશે
ફ્રેશ વિદ્યાર્થીએ ધો.૧૧/૧૨માં પ્રવેશ મેળવવા ધો.૧૦ નું, ડીપ્લોમાં પાસ કરી ડીગ્રીમાં પ્રવેશ મેળવવા ડીપ્લોમાંનું, સ્નાતક કક્ષાના અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા ધો.૧૨ નું તેમજ અનુસ્નાતકના અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા સ્નાતક અભ્યાસક્રમનું પરીણામ અપલોડ કરવાનું રહેશે
વિદ્યાર્થીના બેંક પાસબૂકની પ્રથમ પાનાની નકલ
શાળા / કોલેજ માં પ્રવેશ મળ્યાની પહોંચ અથવા પત્ર
શાળા છોડ્યાનું પ્રમાણપત્ર
વિકલાંગતાનું પ્રમાણપત્ર (જો વિકલાંક હોય તો)
વિધવા / ત્યક્તાના બાળક હોવાનું પ્રમાણપત્ર (જો વિધવા / ત્યક્તાના બાળક હોય તો)
અનાથ બાળક હોવાનું પ્રમાણપત્ર (જો અનાથ બાળક હોય તો)
Citizen Help Manual
Your Application Status
New NGO Registration
Help Videos
Citizen Login
User ID
Please Enter Registration Number
Password
Please Enter Password
Captcha
6 + 6 =
Forgot Password?
Forgot User ID?
Employee Login
Previous
Next
News/Notification Information
ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ
dsd
02/11/2021
Attachment
ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ
sdasd
02/11/2021
Attachment
ગુજરાત બિનઅનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ
dasd
02/11/2021
Attachment
Read More
You are already logged In. Kindly Logout.
Forgot Password
×
User ID :
*
Please Enter User ID
Invalid Registration Number
Reset Password
×
OTP Code :
*
Please Enter OTP Code
New Password :
*
Please Enter New Password
You can use Except (< and >) Minimum Four characters and Maximum Sixteen characters.
Confirm Password :
*
Please Enter Confirm Password
Passwords do not match