Website Will be going Under Maintenance
100% State Govt Divyangjan Term Loan Yojana - Year 2024-25 - Primary Level
૧૦૦% રાજ્ય સરકારની દિવ્યાંગજન મુદ્દતી ધિરાણ યોજના

Note :-
  • QR Code સિવાયના જૂના બસ પાસ ધરાવતા લાભાર્થીઓએ નિગમની યોજનાના લાભ અર્થે નવીન QR Code સાથેનો બસ પાસ UPDATE કરાવવાનો રહેશે અથવા તેઓના QR Code સિવાયના જૂના બસ પાસ સાથે આધારકાર્ડ નંબર જિલ્લા કક્ષાએથી અપડેટ કરવા ફરજીયાત છે. ત્યાર બાદ તેઓ અરજી ઓન લાઇન કરી શકશે.
  • રેશનકાર્ડની પ્રથમ પાનાની તથા બીજા પાનાની નકલ જેમાં દિવ્યાંગ અરજદારશ્રીના નામનો સમાવેશ થયેલ હોય
  • Beneficiary Bank accounts Blank Cheque Nationalized Bank(રાષ્ટ્રીયકૃત બેન્ક) બેન્ક એકાઉન્ટની માહિતીમાં ચેક સિવાયના અન્ય કોઈ દસ્તાવેજ અપલોડ કરવા નહી **ખાસ નોંધ** બેન્ક પાસબુકની નકલ અપલોડ કરવી નહી