select
Website Will be going Under Maintenance
Foster Parents
યોજનાનું નામ
  • પાલક માતા-પિતા
પાત્રતાના માપદંડ
  • ગુજરાતમાં વસતા ૦ થી ૧૮ વર્ષની ઉમરના તમામ અનાથ બાળકો કે જેના માતા-પિતા હયાત નથી,
    અથવા તો પિતાનુ અવસાન થવાથી માતાએ પુન:લગ્ન કર્યા હોઇ તેવા નિરાધાર અનાથ બાળકોની સાર-સંભાળ લેતા નજીકના સગાને.
સહાયનું ધોરણ
  • બાળકોની સંભાળ રાખતા નજીકના સગાને માસિક રૂ.૩૦૦૦/- સહાય પેટે DBTથી ચુકવામાં આવે છે.
રજુ કરવાના ડોક્યુમેન્ટ
  • પાલક માતા-પિતાની વાર્ષીક આવક ગ્રામ્ય વિસ્તારમાં ઓછામાં ઓછી રૂ.૨૭,૦૦૦/-અને શહેરી વિસ્તારમાં ઓછામાં ઓછી રૂ.૩૬,૦૦૦/- થી વધારે હોવાનો મામલતદારનો દખલો રજુ કરવાનો રહશે.
  • ઉમરનો દાખલો બાળકના દાખલા માંટે જન્મનો દાખલો/શાળા છોડયાનું પ્રમાણપત્રની પ્રમાણિત નકલ.
  • ૩ થી ૬ વર્ષની ઉમરના અનાથ બાળકોને આંગળવાંડીમાં મુકવાના રહેશે. ૬ વર્ષની ઉપર ૧૮ વર્ષની ઉંમરના બાળકોને ફરજીયાત શાળાનું શિક્ષણ આપવવાનું રહશે.
  • આંગળવાંડીમાં જતા બાળકો માટે પ્રોગ્રામ ઓફીસરનું પ્રમાણપત્ર તથા શાળએ જતા બાળકો માટે આચાર્યશ્રીનું પ્રમાણપત્ર દર વર્ષે રજુ કરવાનુ રહશે.
  • સહાયની રકમ દર માસે DBTથી ચુકવામાં આવે છે. સહાય મંજુર થયા બાદ અરજદારે બેકમાં બાળકના નામ સાથે શુન્ય બેલેસથી બેકમા બાળકના નામ સાથેનું સંયુકત નામનું એકાઉન્ટ ખોલાવવાનું રહશે.
  • બાળકના માતા-પીતાની મરણના દાખલાની પ્રમાણીત નકલ બિડવાનું રહશે.
  • અરજદારના બાળક સાથેનો પાસપોર્ટ સાઇઝ નો ફોટો આપવાનો રહશે.