Website Will be going Under Maintenance
Social Education Camp
સહાયનું ધોરણ
  • વિકસતી જાતિના લોકોમાં સામાજિક સુધારો લાવવા માટે તથા કુરિવાજોને તિલાંજલી આપવા તેમજ સરકારની યોજનાઓની જાણકારી આપવા દરેક શિબિર દીઠ રૂ.૧૫,૦૦૦/-ની મર્યાદામાં શિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવે છે. સામાન્યત: જીલ્લાદીઠ ત્રણ શિબિર યોજવાની રહે છે, જેમાં સ્વૈચ્છીક સંસ્થાઓને સામેલ કરી શકાય છે.
રજુ કરવાના ડોક્યુમેંટ
  • અરજદારના ફોટો